2. Know Lupus



1. An Autoimmune disease where body's immune system attacks body's healthy tissues


2. Can occur at any age...and affect Organ such as joints, skin, kidneys, blood cells, brain, heart, and lungs


3. 9 out of 10 Lupus patients are women







1. લ્યુપસ એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક પ્રણાલી તંદુરસ્ત પેશીઓ પર હુમલો કરે છે


2. લ્યુપસ કોઈપણ ઉંમરે થઈ શકે છે અને તે સાંધા, ત્વચા, કિડની, રક્ત કોશિકાઓ, મગજ, હૃદય અને ફેફસાં જેવાં અંગોને પ્રભાવિત કરે છે.


3. 10 માંથી 9 લ્યુપસની દર્દીઓ મહિલાઓ હોય છે






If you are experiencing following Lupus Symptoms


1. Joint pain,stiffness and swelling
2. Butterfly shaped rash over cheeks and nose
3. Skin rashes that appear or worsen with sun exposure
4. Fatigue
5. Fever
6. Shortness of breath
7. Chest pain
8. Dry eyes
9. Headaches
10.confusion, and memory loss

જો આપ લ્યુપસનાં નિમ્નાનુસાર લક્ષણોનો અનુભવ કરી રહ્યા હો


1.સાંધામાં દુખાવો,જડતા અને સોજો
2. ગાલ અને નાક પર પતંગિયાં આકારની ફોલ્લીઓ
3. ત્વચા પરની ફોલ્લીઓ, જે સૂર્યપ્રકાશમાં વધુ વકરી ગયેલી દેખાય છે અથવા વધુ ખરાબ થાય છે.
4. થાક 5. તાવ
6. હાંફ ચઢવી
7. છાતીનો દુખાવો
8. આંખો સૂકાવી
9. માથાનો દુખાવો.
10. મૂંઝવણ અને યાદશક્તિમાં ઘટાડો