1. Pain and swelling in all joints, small (hands and feet joints) and large( shoulder, elbow, knee, ankle)
2. Early morning stiffness in joints lasting for more than half an hour.
3. Fever, Fatigue, Anorexia, Weight loss
4. Rarely skin rashes, dryness in eyes and moith, rheumatoid nodules, Interstitial Lung disease (ILD).
1. Lower back pain, neck pain, alternating buttock pain
2. Early morning stiffness lasting more than 30 mins
3. More pain after inactivity, eases with movement
4. Difficulty in turning in bed, nocturnal pain
5. Pain and swelling in mostly large and rarely small joints
6. Sometimes associated with Skin psoriasis, Uveitis (eye inflammation), Inflammatory bowel disease like ulcerative colitis and Crohn's disease
7. Joint pain and swelling after viral infection like cold, cough, diarrhoea, fever.
8. HLA B27 positive in blood report
1. Acute pain in joints mostly in big toe, pain swelling redness on joints.
2. Onset after high protein diet like mutton, chicken / Triggered after alcohol ot tobacco intake.
3. High uric acid level in blood
4. Diabetes, hypertension, dyslipidemia, obesity like comorobidities
સામાન્ય લક્ષણો
1. હાથ પગ ના નાના અને મોટા સાંધાઓ માં સોજા, દુખાવો (આંગળીઓ, કાંડું, કોણી, ખભો, ઘૂંટણ અને ઘૂંટી)
2. સવાર માં અડધો કલાક થી વધારે સાંધા અકડાઈ જવા
3. ઝીણો તાવ, થકાવટ, ભૂખ ના લાગવી, વજન ઉતરવુ
4. ક્યારેક ક્યારેક ચામડી માં ડાઘ કે ચાઠાં પડવા, ચામડી માં ગાંઠો થવી, ફેફસા માં પણ વા થઈ શકે છે.
1. કમર અને ગરદન માં દુખાવો, થાપા માં દુખાવો
2. સવાર માં કમર થી અડધા કલાક થી વધારે અકડાઈ જવુ
3. લાંબા સમય માટે બેઠા કે સૂતા પછી દુખાવો થાય અને ચાલવા ફરવા પર દુખાવો ઓછો થાય
4. રાતે સૂતી વખતે પડખું ફરવામાં તકલીફ, ઉંઘ માં દુખાવો રેહવો
5. મોટા સાંધાઓ માં સોજો અને દુખાવો રહે, નાના સાંધાઓ માં પણ દુખે
6. ક્યારેક ચામડી માં (પ્સોરિયાસિસ), આંખ માં (યુવીઆઇટિસ) કે આંતરડા માં (ઇન્ફલેમેટોરી બાવેલ ડીસેસ જેવા કે અલ્સરેટીવ કોલાઈટિસ અને ક્રોન્સ ડીસેસ) બીમારીઓ ની સાથે સાંધા માં વા જોવા મળે.
7. વાઇરલ ઇન્ફક્શન પછી (શરદી, ઉધરસ, તાવ, ઝાડા) પછી સાંધા માં સોજો અને દુખાવો
8. HLA B27 લોહીની તપાસ માં પોઝીટીવ હોવુ
1. અચાનક પગ ના અંગુઠા માં દુખાવો ઉપડવો, સાંધા માં સોજા સાથે દુખાવો ને લાલાશ આવવી.
2. મટન ચિકન ખાધા પછી દુખાવો ઉપડવો, તંબાકુ અને દારૂ ના સેવન પછી દુખાવો ઉપડવો.
3. લોહી માં યુરિક એસિડ નું પ્રમાણ વધી જવુ.
4. મોટાપો, સુગર, બીપી અને ચરબી ની સમસ્યા સાથે સાંધા માં ઉપર જણાવેલ લક્ષણો.